ઉતરાણ પર્વે નિમિતે લોકો દાહોદના વિવિધ વિસ્તારોમાં લોકો પતંગ દોરેની ખરીદી કરતા નજરે પડ્યા હતા ત્યારે દાહોદ પતંગ બજારમાં લોકોની ભીડ હતી તે દરમ્યાન 12 વાગ્યા ની આસપાસ નજીવી બાબત અને લઈ માહોલ ગરમાંયો હતો બે લોકો વચ્ચે તું તું મેં મેં અને બોલા ચાલી થતા લોકોની ભીડભેગી થઈ હતી ભારે તના તની બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ત્યારબાદ બંનેને સમજાવટ બાદ મામલો થાળે પડ્ય