દેત્રોજ રામપુરા: નરોડામાં જુની અદાવતમાં કરાયો હુમલો, પોલીસે તપાસ હાથ ધરી
આજે રવિવારે સા઼જે ૭ વાગ્યાની આસપાસ જૂના ઝઘડાની અદાવતમાં નરોડામાં જમીન દલાલ પર હુમલા અંગે ફરિયાદ નોંધાઈ હતી.જેમાં ગાડીનાં કાચ તોડી લાકડાનાં ધોકાથી માર મરાયો હતો. નરોડામાં પ્રમુખ આર્કેડ કોમ્પલેક્ષ પાસે બન્યો બનાવ.રોનક રાવલ અને પ્રશાંત ધોબી સામે ફરિયાદ નોંધાઈ.અલ્પેશસિંહ રાજપુતની નરોડા પોલીસમાં ફરિયાદ.