બાવળા: મોટીબોરૂ ગામની સીમમાંથી વિદેશી દારૂની 3924 બોટલો ભરેલી કન્ટેઈનર ટ્રક કોઠ પોલીસે ઝડપી પાડી
Bavla, Ahmedabad | Aug 31, 2025
તા. 30/08/2025, શનિવારે રાત્રે 8.45 વાગે કોઠ પોલીસ સ્ટેશનનાં સ્ટાફે મોટી બોરૂ ગામની સીમમાં રેડ પાડી વિદેશી દારૂનો જથ્થો...