ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાત માં જન આક્રોશ રેલી નું આયોજન કરવા માં આવ્યું છે.જે વડોદરા શહેર માં અલગ અલગ વિસ્તાર માં થઈ જશે.જે બાબત ની પ્રેસ કોન્ફરન્સ વડોદરા શહેર પ્રમુખ ઋત્વિજ જોષી અને વડોદરા મહાનગર પાલિકા ના વિપક્ષ નેતા શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થું ભાઈ) એ સંબોધન કરી હતી.