બાયડ: વિશ્વ રેકોર્ડ ધજાનું બાયડ ખાતે આગમન
વિશ્વ રેકોર્ડ ધજાનું બાયડ ખાતે આગમન.વિશ્વની સૌથી મોટી 875 ગજ (2,625 ફૂટ) લાંબી ધજા, જેણે અંબાજી મંદિરે વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે, તે હવે બાયડના જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત મનોદિવ્યાંગ આશ્રમમાં દાન કરવામાં આવશે.નારણપુરા-અમદાવાદ સ્થિત માં અંબા સેવા કેમ્પ (ચાડા ગામ, ખેડબ્રહ્મા) દ્વારા અંબાજી મંદિરમાં અર્પણ કરાયેલી આ ભવ્ય ધજા હવે જય અંબે આશ્રમમાં બિરાજશે. બાયડ તોલા રોડ ફાટકથી યાદ જ અનુભવ્ય આગમન થયું હતું અને તેમનું સ્