ગઢડા: રેફરલ હોસ્પિટલમાં એશ્ર રે મશીન બંધ હોવાના કારણે દર્દીઓ ને મુશ્કેલીઓ વેઠવી પડી
Gadhada, Botad | Oct 4, 2025 તારીખ 3 10 2025 ના સાંજના 07:30 વાગ્યાની આસપાસ બે બાયક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઘાયલ વ્યક્તિને 108 મારફતે પ્રાથમિક સારવાર માટે ગઢડાની રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ હતા. ડોક્ટર દ્વારા અમને જણાવ્યું હતું કે દર્દીને વધુ ઇજા થયેલ હોય એક્સરે પાડવો પડશે જેના અનુસંધાને ત્યારે ડોક્ટરે જણાવ્યું હતું કે કોઈ કારણોસર એક્સરે મશીન બંધ છે તમે દર્દીને બોટાદ લઈ જાવ જેના અનુસંધાને અમારે બોટાદ સારવાર કરવા લઈ જવાની ફરજ પડી છે