ગોધરા: શહેરમાં બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓ સામે ટ્રાફિક પોલીસની લાલ આંખ, ચર્ચ સર્કલ પર દંડ ફટકાર્યો.
Godhra, Panch Mahals | Aug 18, 2025
ગોધરા શહેરના ચર્ચ સર્કલ પાસે સિટી ટ્રાફિક પોલીસે ગાડીના કાચ પર બ્લેક ફિલ્મ વાહનોને દંડ ફટકાર્યો, સુપ્રીમ કોર્ટના આદેશ...