પોષણ માસ – 2025 અંતર્ગત દાહોદ ઘટક ૪ ના આંગણવાડી કેન્દ્ર ખાતે દાહોદ જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજની દિવસની થીમ “પર્યાવરણની સુરક્ષા માટે શપથ” તથા “લાભાર્થીને પોષણ શપથ લેવડાવવી” મુજબ પ્રવૃત્તિ યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કાર્યકર બહેને લાભાર્થી મહિલાઓ, ગર્ભવતી તથા ધાત્રી