સુરત રેલવે સ્ટેશન ખાતે હોડીગ્સ એરિયામાં વરસાદી પાણી ભરાયા
Majura, Surat | Oct 28, 2025 મોડી રાત્રે સુરતમાં વરસાદી માહોલ જોવા મળ્યો,સુરત રેલવે સ્ટેશનના હોલ્ડિંગ એરિયામાં પાણી ભરાયા,પાણી ભરાવાના કારણે મુસાફરોને હાલાકી,અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હાલાકી...