કલેક્ટર કચેરી ખાતે એફપીએસ સંચાલકોની પડતર માંગણીઓ સંદર્ભેની હડતાલ અંતર્ગત એફપીએસ સંચાલકઓને તંત્રની બેઠક યોજાઈ
Mahesana City, Mahesana | Nov 2, 2025
એફપીએસ સંચાલકોની પડતર માંગણીઓ સંદર્ભેની હડતાલ અંતર્ગત મહેસાણા જિલ્લાના એફપીએસ સંચાલકઓ સાથે રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠક યોજવામાં આવી જેમાં એન.એફ.એસ.એ. લાભાર્થીઓના હિતને સર્વોપરી રાખી તાત્કાલિક ધોરણે ચલણ જનરેટ, પેમેન્ટ તથા અનાજ વિતરણ પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો.