નવસારીના કમલમ કાર્યાલય ખાતે આત્મનિર્ભ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપના અધ્યક્ષ ભુરાભાઈ શાહ પ્રદેશ મંત્રી શીતલબેન સોની સહિત માજી ધારાસભ્ય ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકો સુધી મેસેજ પહોંચે તે માટે કાર્યકરોને આહવાન કર્યું હતું.