ગણદેવી: બીલીમોરામાં કમોસ ની વરસાદ ના દ્રશ્યો કેમેરામાં કેદ, ઝીરો વિઝિબિલિટી ના દ્રશ્યો સર્જાયા
નવસારી જિલ્લામાં બીલીમોરા શહેરમાં વરસાદ ધોધમાર વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે આજે સ્થિતિ છે તે ગંભીર બની હતી. રસ્તા પર ઝીરો વિઝિબિલિટી જેવા દ્રશ્યો છે જે સર્જાયા હતા.