બોડેલી: સેવા સદન કોન્ફરન્સ હોલ ખાતે નારી વંદન ઉત્સવની અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી બાલિકા પંચાયતની દીકરીઓ સાથે કરવામાં આવી
Bodeli, Chhota Udepur | Aug 6, 2025
બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શીતલ કુંવરબા મહારાઉલ દ્વારા સમાજમાં ઘરેલું હિંસા, બાળ લગ્ન, કુરિવાજો દુર કરી દેશની સભ્યતા...