કરચલિયા પરા વિસ્તારમાં થયેલી મારામારીનો વિડિઓ વાયરલ થયા મામલે પોલીસે 3 ઈસમોને ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | Dec 29, 2025
ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી. કરચલીયા પરા વિસ્તારમાં બે દિવસ પહેલા મારામારીની ઘટના બની હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે આ વાયરલ વીડિયોને લઈને પોલીસે ગુનો દાખલ કરાયો હતો અને જે ફરિયાદના આધારે પોલીસે ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.