પ્રભાસપાટણમા આજરોજ કોળીસમાજ દ્રારા રામદેવપીર મહારાજની ધ્વજારોહણ શોભાયાત્રા નીકળી આગેવાનોનુ ઠેરઠેર સન્માન કરાયુ.
Veraval City, Gir Somnath | Sep 3, 2025
ભાદરવા સુદ અગિયારસ નિમિત્તે સમસ્ત ઘડિયા કોળી સમાજ પ્રભાસ પાટણ દ્વારા ભગવાન રામદેવપીરની શોભાયાત્રા મોટા કોળી વાળા સ્થિત...