ચોટીલા: ચોટીલા એચ.ટી.મકવાણા નાઓએ SIR (ખાસ સઘન સુઘારણા ૨૦૨૫ ) અંતર્ગત બુથ લેવલ એજન્ટ ની નિમણુંકને લગત અલગ -અલગ મુદ્દાઓની ચર્ચા
ચોટીલા ૦૬/૧૧/૨૦૨૫ ના રોજ બપોરના ૦૩/૦૦ કલાકે નાયબ કલેકટર આ બેઠકમાં નીચે મુજબના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી.(૧) SIR (ખાસ સઘન સુઘારણા ૨૦૨૫ ) કાર્યક્રમ અંર્તગત અંગે મતદારોને સમજુત કરવા. (૨) SIR (ખાસ સઘન સુઘારણા ૨૦૨૫ ) અંતર્ગત સમજુત કરવામાં આવ્યા. (૩) રાજકીય ૫ક્ષો દ્વારા બુથ લેવલ એજન્ટની નિમણુંક બાબતે સમજુત કરી સત્વરે બુથ લેવલ એજન્ટની નિમણુંક કરવા સુચના આ૫વામાં આવી. (૪) મતદારયાદી ફોર્મ નંબર ૬, ૭, ૮ અંગે વિગતવાર સમજ આ૫વામાં આવી હતી