ભારતીય બનાવટના વિદેશી દારૂના બિયરના ટીન 1,032 જેની કિંમત ₹1,10,496 ના પ્રોહિબિશનના મુદ્દા માલ સાથે પ્રકાશ રમેશભાઈ પઢિયાર તથા કિશન ઉર્ફે કૃષ્ણકાંત શંકરભાઈ વાઘેલા ને પ્લાસ્ટિક બોરવેલ ના પાઇપની આડમાં સંતાડેલા વિદેશી દારૂના બિયર ના ટીન સાથે આઇસર ગાડીને બોરસદ ઉમિયા કાઠીયાવાડી હોટલ પાસે થી પ્રોહિબિશન સાથે કુલ્લે પાંચ લાખ 41,796 ના મુદ્દા માલ સાથે બે આરોપીઓને ઝડપી પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરતી બોરસદ પોલીસ