ખૂશીઓ કી દિવાળી"— માનવતા અને આનંદનું અનોખું ઉજાસ.હેલ્પ્સ ફાઉન્ડેશન – અમદાવાદના ઉપક્રમે શરૂ થયેલ “ખૂશીઓ કી દિવાળી” પ્રોજેક્ટ અંતર્ગત વિરમગામ અને માંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદ બહેનો અને વડિલ વૃદ્ધોને વચ્ચે મીઠાઈ,ચવાણું અને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું.સાથે જ તેમના ભૂલકાઓને નવા કપડાં આપી આનંદના રંગો ભરી દેવામાં આવ્યા..