ગણદેવી: નવસારીના ધમડાછા ખાતે પૂર દરમિયાન બચાવ કામગીરી અંગે NDRF ની મોક એક્સરસાઇઝ યોજાઈ
તારીખ 13 નવેમ્બરનાં બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધમડાછા ગામે NDRF બટાલિયન-06 વડોદરા તથા જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (ડિઝાસ્ટર શાખા) કલેક્ટર કચેરી નવસારીના સંયુક્ત ઉપક્રમે પૂર (Flood) સંજોગોમાં બચાવ કામગીરી અંગે મોક-એકસરસાઇઝ યોજાઈ હતી.