કરજણ: મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા કરજણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પાણી ભરાતા વેપારીઓ મુશકેલીમા
Karjan, Vadodara | Jul 27, 2025
કરજણમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પાણી ભરવાની સમસ્યા સર્જાય છે માત્ર દોઢ કલાકમાં એક ઇંચ...