ભરૂચ: ઝાડેશ્વર ચોકડીથી તવરા રોડ ઉપર નર્મદા કોલેજ સામે ભૂત મામાની ડેરી દૂર કરવામાં આવતા 25 ગામના લોકોની ધાર્મિક લાગણી દુભાઈ
Bharuch, Bharuch | Jul 19, 2025
છેલ્લા ઘણા વર્ષોથી તવરા રોડ ઉપર નર્મદા કોલેજ સામે ભૂત મામાની ડેરી આવેલ છે.જે ધાર્મિક સ્થળે પૂર્વ પટ્ટીના 25 કરતા વધુ...