નવસારી જીલ્લાના નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કેનેડીયન ડોલર ચોરીનો વણ શોધાયેલ ગુનો એલ.સી.બી. નવસારીએ ઝડપી કામગીરી કરીને ઉકેલી નાખ્યો છે. ટેકનીકલ સોર્સ અને ખાનગી બાતમીદારોની મદદથી સુચિત સ્થળે વોચ ગોઠવી હતી. બાતમીના આધારે સર્કિટ હાઉસ સામેની ગલીમાંથી આરોપી જયસિહ અમરસિહ પીપલોદેને ૩૫ નોટો મળી કુલ 3100 કેનેડીયન ડોલર જેની ભારતીય કિંમત આશરે રૂ.૧ લાખ ૯૮ હજાર ૪૦૦ સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કર.