કતારગામ: સુરતના માન દરવાજા ખાતે આવેલ ખ્વાજા નગરમાં ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિકો પરેશાન મહિલાઓએ વિરોધ નોંધાવ્યો.
Katargam, Surat | Oct 31, 2025 સુરત ના માનદરવાજા ખ્વાજા નગર વિસ્તાર ની પ્રજા ત્રસ્ત ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સુરત ના લિંબાયત ઝોન વિસ્તાર ના માન દરવાજા,ખ્વાજા નગર, ભાખડ મોહોલ્લા, પદમા નગર, મહાલક્ષ્મી શેરી રેલ રાહત કોલોની મા લિંબાયત ઝોન ની લાપરવાહી થી સ્થાનિકો પરેશાન ઠેર ઠેર ગંદગી નો સમ્રાજ્ય તૂટેલા રસ્તાઓ અને ઊભરાતી ગટરો થી લોકો ને રોગચાળો ફેલાવવા નો ડર સ્થાનિકો નો આક્ષેપ ઘણી બધી રજુઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.