જેમાં એપેન્ડીક્ષ-એ તપાસણી, ગામલોકો સાથે સંવાદ, પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમજ ગજેરા ગામની મુલાકાત દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, અને જંબુસર ખાતે આવેલ રેફરલ હોસ્પિટલની મુલાકાત જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ લીધી.