ધોરાજી: શનિવારે ધોરાજી શહેરના વિવિધ વિસ્તારો ની અંદર અને તાલુકા પંથકમાં સવારથી સાંજ સુધી ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો
Dhoraji, Rajkot | Jul 26, 2025
ધોરાજી શહેરના આસપાસના પંથકમાં શનિવારે સવારથી સાંજ સુધી ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો જેને લઇને વાતાવરણમાં...