દાંતા: એલસીબી પોલીસે પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને દાંતાથી પકડી પાડ્યો
એલસીબી પોલીસે દાંતા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડ્યો દાંતા પોલીસ સ્ટેશનને નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા આરોપી સુરેશભાઈ લુકાભાઈ ગમાર ને બાતમી ના આધારે દાંતા ખાતેથી મળી આવતા ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે દાંતા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો