સાવલી: બરોડા ડેરીના ડિરેક્ટરે સાવલીના ધારાસભ્ય સામે મોરચો માંડ્યો, પોતાના પર લાગેલા આક્ષેપોને રાજકીય અદાવત ગણાવ્યા
Savli, Vadodara | Jul 15, 2025
ડેસર તાલુકાના સિહોરા 2ના સભ્ય બરોડા ડેરીના ડિરેક્ટર અને વેજલપુર દૂધ મંડળીના પ્રમુખ સામે બોગસ સભ્યપદ મેળવવાના આક્ષેપ સાથે...