ચોરાસી: ઉધના માામાએ ભાણેજના 7 ટુકડા કરી ખાડીમાં ફેંકી દીધા, CCTV હથોડીથી હત્યા કરી છરાથી ટુકડા કરી એક્ટિવા પર બે ફેરામાં ખાડીમાં
Chorasi, Surat | Oct 12, 2025 માહિતી મુજબ, ઉધના વિસ્તારમાં રહેતા આકાશ ઉર્ફે ગઢી રાઠોડે પોતાના ભાણેજ રોહિતની હથોડીથી નૃશંસ રીતે હત્યા કરી. બાદમાં લાશને છરીથી સાત ટુકડા કર્યા.આ ઘટનાના દૃશ્યો નજીકના CCTV કેમેરામાં કેદ થયા છે, જેમાં આરોપી હથોડી લઈને અંદર જતા અને પછી બેગ લઈને બહાર આવતા જોવા મળ્યો હતો.હત્યા બાદ આરોપીએ ટુકડા કરેલી લાશને એક્ટિવા સ્કૂટર પર બે ફેરામાં ખાડી સુધી લઈ જઈને ફેંકી દીધી.