કુકરમુંડા: તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ઠાકરે પરિવારની બ્રેઈનડેડ ૧૩ વર્ષીય કિશોરીની બે કિડની અને લીવરનું અંગદાન કરાયું.
Kukarmunda, Tapi | Jun 30, 2025
કુકરમુંડા તાલુકાના ઠાકરે પરિવારની બ્રેઈનડેડ ૧૩ વર્ષીય કિશોરીની બે કિડની અને લીવરનું અંગદાન કરાયું.તાપી જિલ્લાના...