પાનવાડી વિસ્તારમાં પાનવાડી થી એ ડિવિઝન તરફ જવાના રોડ પર મેલડી માતાના મંદિર નજીક અને જજના બંગલા નજીક રોડ વચ્ચે મોટો ભૂવો પડ્યો, યોગ્ય સ્થાનિક લોકો દ્વારા કોઈ અકસ્માત ન થાય તે માટે સ્થાનિકો એ ત્યાં પથર, સિમેન્ટ ની થેલી મૂકી લોકોને સાવધ કર્યા છે પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી આ ભુવો રિપેર કરવામાં આવ્યો મથી કે કોઈ ખતરાનું નિશાન મુકવામાં આવ્યું નથી, જેને લઇ સ્થાનિકમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે.