સચિન gidc વિસ્તારમાંથી માસૂમ મી વર્ષની બાળા ક્યાંક ગુમ થઈ ગઇ હતી.બાળકી રમતા રમતા ક્યાંક ગુમ થઈ જતા ભારે શોધખોળ કરવામાં આવી હતી.અંતે સચિન gidc પોલીસનો સંપર્ક કર્યો હતો.જે બાદ પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાને લઈ અલગ અલગ ટીમો બાળકીની શોધખોળ ના કામે લગાવી હતી.પોલીસની જુદી જુદી ટીમો દ્વારા 200 જેટલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી હતી.જે સીસીટીવી ફુટેજમાં બાળકી અલગ અલગ સ્થળોએ જોવા મળતા પોલીસે બાળકીને શોધી કાઢી હતી.જ્યાં માતા જોડે સુખદ મિલન કરાવ્યું.