ખેડા નગરપાલિકા વિસ્તારમાં આજે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ખેડા ટાઉન પોલીસ, માર્ગ અને મકાન વિભાગ નો સ્ટાફ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓએ આ કાર્યવાહી કરી હતી.
ખેડા: ખેડા બજારમાં રોડ પરના દબાણો હટાવાયા: નગરપાલિકા અને પોલીસ દ્વારા કાર્યવાહી, નિયમિત ઝુંબેશ ચાલશે - Kheda News