વિસાવદર: કાલસારી પી.એચ.સી.ની કામગીરીથી નારાજ લોકોએ હલ્લાબોલ કર્યો#lJansamasya
વિસાવદરના કાલસારી ગામમાં આવેલ પી.એચ.સી. ખાતે આજે સરપંચ તથા ગ્રામજનોએ વિવિધ પ્રકારના સઘન ચેકીંગ કરીને સ્વાસ્થ્ય અંગેના સાધનો સુવિધા અંગે તાગ મેળવી ત્યાંના ઇન્ચાર્જ અધિકારીને આડે હાથ લીધા હતા.મસમોટો તગડો પગાર લેતા આ અધિકારીની બેદરકારી માટે સૌએ તતડાવ્યા હતા.