આણંદ શહેર: મોટી શાક માર્કેટ વિસ્તારમાં દબાણો હટાવ્યા બાદ શાક માર્કેટમાં આવતા લોકોએ પ્રતિક્રિયા આપી
આણંદ શહેરમાં મોટી શાકમાર્કેટ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા લારીઓના દબાણો હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો જેને લઈને લોકોને અવરજ્વર કરવામાં સરળતા રહે છે ત્યારે લોકોએ પ્રતિક્રિયા આપી હતી.