દેત્રોજ રામપુરા: કલેકટર કચેરી ખાતે કલેકટર સુજિત કુમારની આગેવાનીમાં બેઠક યોજાઈ
આજે બુધવારે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારની આગેવાનીમાં SIR સંદર્ભે ‘સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ મિટ’ યોજાઈ.સોશિયલ મીડિયા પર SIR બાબતે નાગરિકોમાં વ્યાપક જાગૃતિ ફેલાવવામાં સહકાર આપવા કલેક્ટર દ્વારા ચર્ચા અમે અપીલ કરાઈ હતી.