ભેસાણ: ભેંસાણ વિસાવદર અને જુનાગઢ ગ્રામ વિસ્તારના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ઈજાગ્રસ્ત થયેલ બહેનને મદદ કરી
Bhesan, Junagadh | Aug 17, 2025
ધારાસભ્ય શ્રી ગોપાલ ઈટાલિયા પોતાના મતવિસ્તારના કાર્યક્રમમાં જતા હતા ત્યારે ડુંગરપુર ગામ પાસે રસ્તામાં એક અકસ્માત થયેલ...