બાયડ: લક્ષ્મીપુરા પાટીયા પાસે ક્રેટા કારમાં ભરેલા 3.62 લાખના વિદેશી દારૂ સાથે બે ઈસમોને સાઠંબા પોલીસે દબોચ્યા
Bayad, Aravallis | Sep 9, 2025
સાઠંબા-ગાબટ માર્ગ પર લક્ષ્મીપુરા પાટીયા પાસે ક્રેટા કારમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. 1268. સાથે બે ઈસમોને સાઠંબા પોલીસે...