તિલકવાડા: તિલકવાડા તાલુકાના કસોટીયા ગામે કિસાન ગોષ્ઠી યોજાઈ. ગોષ્ઠી દરમિયાન જીવામૃત બનાવવાની રીત અંગે પ્રત્યક્ષ નિદર્શન કરાયું
Tilakwada, Narmada | Aug 25, 2025
આત્મા પ્રોજેક્ટની કચેરી દ્વારા બી-12 કિસાન ગોષ્ઠી અંતર્ગત તિલકવાડા તાલુકાના કસોટીયા ગામે કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં...