દાહોદ: શિક્ષણાધિકારીની કચેરી, દાહોદના શિક્ષણ નિરીક્ષક એ પોતાની ગાડીમાં ૨ પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મદદ કરી
Dohad, Dahod | Jun 26, 2025
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, દાહોદના શિક્ષણ નિરીક્ષકશ્રી ડૉ.રાકેશ ભોકણ જણાવતા કહે છે કે આજે તા. ૨૬-૦૬-૨૦૨૫ ના રોજ હું...