વડોદરા: સમતા વિસ્તારમાં મંદિરમાં આરાધના કરી રહેલા વૃદ્ધાના ગળામાંથી ચેન તોડી ગઠિયો ફરાર,ઘટના CCTV કેમેરામાં કેદ
Vadodara, Vadodara | Sep 9, 2025
વડોદરા : શહેરના સમતા વિસ્તારમાં આવેલી સૌરભ સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલા નજીકના મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા.ત્યારબાદ...