પાલનપુર અમદાવાદ હાઈવે પર શનિવારે ગાદલવાડા ના યુવકની રાત્રે હત્યા કરવામાં આવી હતી ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી સોમવારે 6:00 કલાકે સામે આવ્યા છે જેમાં એક સફેદ કલરની કાર પાછળ કેટલાક લોકોનું ટોળું ઉભું છે અને ત્યારબાદ એક કાર અને બાઇકો આવે છે અને બે યુવક ઉપર હુમલો કરી અને ફરાર થઈ જાય છે ત્યારે હાલ તો પોલીસ દ્વારા સીસીટીવીના આધારે સમગ્ર આરોપીઓને ઝડપી લેવા માટે આઠ ટીમો બનાવી તજવીજ હાથ ધરી છે