આજે શનિવારે સાંજે ૭ વાગ્યાની આસપાસ વટવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી કે જેમાં વટવામાં સવારે થયેલી માથાકૂટ બાદ સાંજે આવી સ્કૂટરમાં આગ લગાવી.સ્કુટર ને આગ લગાવતા ઘર પર આગની ચપેટ મા આવ્યુ.રાજા નામના હિસ્ટ્રી સીટરે આગ લગાવી હોવાનુ સામે આવ્યુ.સવારે રાજા એ કરેલી તકરાર બાદ ગુનો નોંધાતા સાંજે આવી આગ લગાવી.વટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી.