થાનગઢ: થાનગઢ પોલીસ દ્વારા ગેરકાયદેસર કોલસો ભરેલું ડમ્પર ઝડપી લીધું
થાનગઢ સ્થાનિક પોલીસ મથકનો પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન કોલસો ભરેલું ડમ્પર અટકાવી રોયલ્ટી તથા પાસ પરમીટ તપાસ કરતા ડમ્પર ચાલક પાસે કોઈ પણ પ્રકારના પુરાવા નહીં હોવાને લીધે 28 મેટ્રિક ટન કોલસો ભરેલ ડમ્પર જપ્ત કરી કાર્યવાહી હાથ કરી હતી