વિસાવદર: ગ્રામ પંચાયતના VCOના કારણે તાલુકાના ગામડાઓના ખેડૂતો અને ગ્રામજનો કામગીરી માટે ધરમના ધક્કા મજબુર બન્યા
Visavadar, Junagadh | Mar 1, 2025
વિસાવદર તાલુકાના અમુક ગામડાઓમા ગ્રામ પંચાયતના વીસીઓથી ખેડૂતો અને ગ્રામજનોએ પડતી મૂશ્કેલી અને આચરવામાં આવતી ગેરરીતિઓ અંગે...