સિહોર: શિહોર તાલુકાના( ટાણા) ગુંદાળા ગામે રાત્રે ત્યાં સમયે બે દીપડા ઘુસી આવતા ગામમાં ફફડાટ. સીસી ફૂટેજ આવ્યા સામે
Sihor, Bhavnagar | Jul 8, 2025
ટાણા પાસેના ગુંદાળા ગામે દીપડા ઘૂસી આવતા ગામમાં ફફડાટ સી સી ટીવી કેમેરા ના ફૂટેજ સામે આવ્યા સિહોર તાલુકાના ટાણા પાસે...