માંગરોળ: વાંકલ ગામે કેન્દ્ર સરકાર પ્રેરિત જવાહર નવોદય વિદ્યાલય માં 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ
Mangrol, Surat | Dec 1, 2025 માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ કેન્દ્ર સરકાર પ્રેરિત જવાહર નવોદય વિદ્યાલયમાં 1 ડિસેમ્બર વિશ્વ એડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી એડ્સ રોગ પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસ રૂપે આ ઉજવણી કરવામાં આવે છે શાળાના કાર્યકારી આચાર્ય ગંભીરભાઈ વસાવાની અધ્યક્ષતામાં આ ઉજવણી કરવામાં આવી હતી જેમાં રોગની અટકાયત લક્ષણો અંગે માહિતી આપવામાં આવી હતી