માળીયા: માળીયા મિયાણાના અંજીયાસર ગામની સીમમાંથી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ, 1.15 લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર
Maliya, Morbi | Aug 28, 2025
માળીયા મિયાણા તાલુકાના અંજીયાસર ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમીને આધારે મોરબી...