પલસાણા: નેશનલ હાઈવે નં.48 બત્રીસ ગંગા ખાડી કિનારે કચરો નાંખી ગંદકી કરાતા રોગચાળો ફાટવાની દહેશત #jansamasya
Palsana, Surat | Jul 17, 2025
પલસાણા તાલુકાના નેશનલ હાઈવે નંબર 48 ઉપર બલેશ્વર ગામના પાટિયા પાસે આવેલી બત્રીસગંગા ખાડી કિનારે નેશનલ હાઈવેને અડીને આખા...