રાજકોટ પૂર્વ: ટ્રાફિક પોલીસના જીવ સાથે ચેડા : રાજકોટમાં ટ્રાફિકકર્મી ટાયર લોક કરવા જતા શખ્સે કાર ભગાવી મૂકી
Rajkot East, Rajkot | Sep 12, 2025
રાજકોટ: શહેરના રૈયા રોડ પર ટ્રાફિક પોલીસના જીવને જોખમમાં મૂકીને એક કારચાલકે બેફામ વર્તન કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો...