નડિયાદ મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત ધારકો પાસેથી બાકી મિલકત વેરા ઝુંબેશ ચલાવવામાં આવી.. આજરોજ નડીઆદ મહાનગરપાલિકા દ્વારા મિલકત ધારકો પાસેથી બાકી મિલકત વેરા માટે જુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ સંતરામ નિલયમ કોમ્પ્લેક્ષમાં ૫ દુકાનો સીલ કરેલ છે.તેની કુલ બાકી રકમ રૂ.૧,૩૪,૬૧૦/- થાય છે.અને સ્થળઉપર ૧૪ દુકાનોની બાકી રકમ રૂ.૨,૫૧,૫૩૫/- ની વસુલાત કરેલ છે.